શાળાનો પ્રથમ દિવસ
દર વર્ષ ની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષે શાળાની શરૂઆતમાં નર્સરી , જુનિયર અને
સીનિયર કે.જી. ના બાળકોને કંકુ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.હતું.બાળકોને પ્રથમ દિવસે ચોકલેટ અને ડિજિટલ સ્લેટ આપી તેમજ પ્રથમ દિવસની યાદગીર રૂપે બાળકના હાથના પજાં ની છાપ પ્રતિક રૂપે કાગળમાં લેવામાં આવી હતી. આ સાથે બાળકોને આવકાર આપવા માટે બાગ અને ફૂલોનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. તેમજ નાનાં બાળકો માટે રમતનાં સાધનો મૂકવામાં આવ્યાં હતા. પ્રથમ દિવસે બાળકોએ રમતનાં સાધનોની ખૂબ જ મજા માણી હતી.
click here for photo gallery